અંબાલાલ પટેલની ગુજરાત ઉપર ભયંકર આગાહી, આ તારીખે આવશે ધોધમાર વરસાદ

Whatsapp Group Join
Telegram channel Join

અંબાલાલ પટેલ નવી આગાહી, અંબાલાલ પટેલની ભયંકર આગાહી, આ તારીખે ગુજરાતમાં અંબાલાલ પટેલની ભયંકર આગાહી, આ તારીખે ગુજરાતમાં આવશે ધોધમાર વરસાદ, Ambalal Patel Navi Agahi, Ambalal Patel’s dire prediction, Ambalal Patel’s dire forecast in Gujarat on this date, Heavy rain will come in Gujarat on this date : 

વર્તમાન સમયમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે પરંતુ બીપર્જોય જેવા વાવાજોડા ના કારણે ચોમાસું બેસી ગયું હોય એવું વાતાવરણ ઉભું થઇ ગયું છે. જો કે હવે બીપર્જોય વાવાજોડા બાદ ગુજરાતના હવામાનમાં એકા એક ફેરફાર થયો છે. સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે જયારે અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નો અનુભવ થયો છે.

અંબાલાલ પટેલની ગુજરાત ઉપર ભયંકર આગાહી | Ambalal Patel Navi Agahi

ગુજરાત હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે જેના મુજબ હવે ગુજરાતમાં ચોમાસાની સીજન શરુ થશે. જયારે હવમાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ ચોમાસાને લઈને ગુજરાતમાં પોતાની આગાહી રજુ કરી છે. અંબાલાલ પટેલ મુજબ ગુજરાત રાજ્યમાં તારીખ 22 થી 24 જુન દરમિયાન ભારે વરસાદની આગાહી છે જયારે તારીખ 15 થી 17 જુન દરમિયાન છુટા છવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ આ વર્ષે ગુજરાત ચોમાસાની શરૂઆત તારીખ 15 થી 30 જુન વચ્ચે થવાની સંભાવનાઓ છે. જયારે સંપૂર્ણ પાને ચોમાસું 22 જુનથી આ વર્ષે શરુ થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ વર્ષે, ચોમાસું ગુજરાતમાં કોઈપણ અડચણ વિના શરૂ અને સમાપ્ત થવાની ધારણા છે. જો કે, ચોમાસાનો મધ્ય ભાગ કેટલાક પડકારો રજૂ કરી શકે છે. હાલમાં, હવામાન નિષ્ણાતો વાદળછાયા વાતાવરણની આગાહી કરે છે, ચોમાસું સમયપત્રક મુજબ સ્થાયી થવા સાથે. મેના અંત સુધીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.

ગુજરાતમાં કઈ તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે?

  • તારીખ 25 જુન 2023 થી
  • તારીખ 30 જુન 2023 સુધી

Leave a Comment

Vivo X Fold 3 Pro Check out price, specs and other details इस शानदार कार ने लॉन्च होते ही मार्किट में मचाया तहलका, बनाया रिकॉर्ड Tata Nano का नया अवतार इकेक्ट्रिक वर्सन में मार्केट में देगा दस्तख़ सरसो के रेट में लगातार मजबूती जारी 6000 का आंकड़ा होने जा रहा पार Post Office की धांसू स्कीम एक बार के निवेश में पैसे होंगे डबल